તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Gandhinagar
 • ગાંધીનગર | વિશ્વસેવા પરિષદ દ્વારા વર્ષે નેપાલમાં આયોજિત ‘વિશ્વ સેવારત્ન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીનગર | વિશ્વસેવા પરિષદ દ્વારા વર્ષે નેપાલમાં આયોજિત ‘વિશ્વ સેવારત્ન

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગર | વિશ્વસેવા પરિષદ દ્વારા વર્ષે નેપાલમાં આયોજિત ‘વિશ્વ સેવારત્ન એવોર્ડ’ માટે સંસ્થા દ્વારા શિક્ષા, ચિકિત્સાહ, ઉધોગ, સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રોમાં યોગદાન આપનાર વ્યક્તિઓ કે સરકારી કર્મચારી, સંસ્થા અને સમાજસેવીઓ પાસે અરજી મંગાવાઇ છે. તા. 30 માર્ચ સુધીમાં પ્રબંધ નિર્દેશક, વિશ્વ સેવા પરિષદ, પ્રધાન કાર્યાલય, કમડે, રાતુ રોડ, રાંચી અથવા 0931563274 પર સંપર્ક કરવા જણાવાયું છે.

વિશ્વ સેવા પરિષદ દ્વારા ‘સેવા રત્ન એવોર્ડ’ યોજાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો