તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • ગાંધીનગર | ભારતીયવિદ્યાનિકેતન ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી શિશુમંદિર અને પ્રાથમિક

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીનગર | ભારતીયવિદ્યાનિકેતન ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી શિશુમંદિર અને પ્રાથમિક

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | ભારતીયવિદ્યાનિકેતન ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી શિશુમંદિર અને પ્રાથમિક વિદ્યામંદિર ખાતે શનિવારે નિબંધ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમાં ધોરણ 1થી 10ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. માતૃહદય, મોંઘવારી અને મધ્યમવર્ગ, મારા પ્રિય નેતા, મારી પ્રિય રમત, મારો શોખ અને મારો પ્રિય તહેવાર જેવા નિબંધ સ્પર્ધાના વિષયો હતો. નિબંધ સ્પર્ધાનું આયોજન કરી બાળકોમાં રહેલી મૌલિક શક્તિ અને તેમના વિચારો બહાર લાવવનો પ્રયાસ કરાયો હતો.

સરસ્વતી શિશુ મંદિર દ્વારા નિબંધ સ્પર્ધા યોજાઇ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

    વધુ વાંચો