તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • ગાંધીનગર | સિટીનીઆદિશ્વર કોલેજ ઓફ ટેકનોલોજીમાં ઇલેક્ટ્રોનીક્સ એન્ડ કોમ્યુનિકેશન ડીપાર્ટમેન્

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીનગર | સિટીનીઆદિશ્વર કોલેજ ઓફ ટેકનોલોજીમાં ઇલેક્ટ્રોનીક્સ એન્ડ કોમ્યુનિકેશન ડીપાર્ટમેન્ટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | સિટીનીઆદિશ્વર કોલેજ ઓફ ટેકનોલોજીમાં ઇલેક્ટ્રોનીક્સ એન્ડ કોમ્યુનિકેશન ડીપાર્ટમેન્ટ દ્વારા આઇઓટી-આર્કિટેક્ચર, સીનિયર એન્ડ ડીવાઇઝ વિષય પર એક દિવસીય વર્કશોપ યોજાયો હતો. જેમાં ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન, ઇલેક્ટ્રીકલ અને કોમ્પ્યુટર ઇજનેરના સ્ટુડન્ટ્સે ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓને ભવિષ્યમાં ઉપયોગી ટેકનોલોજી જેવી કે ઇએસપી 8266, એમએસપી 430, લોન્ચ પેડ, આઇયુવીએ પ્રોગ્રામીંગ અને એન્ડરોઇડ-વાઇયુઓ વગેરેની સમજ અપાઇ હતી.

આદિશ્વર કોલેજમા ં‘IOT- આર્કિટેક્ચર’ પર સેમિનાર

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો