તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Gandhinagar
 • ગાંધીનગર |21 માર્ચે આંતરાષ્ટ્રીય વન દિવસ તરીકે મનાવવામાં આવે છે.નેશનલ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીનગર |21 માર્ચે આંતરાષ્ટ્રીય વન દિવસ તરીકે મનાવવામાં આવે છે.નેશનલ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગર |21 માર્ચે આંતરાષ્ટ્રીય વન દિવસ તરીકે મનાવવામાં આવે છે.નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઑફ ડિઝાઈન(એનઆઈડી),વન વિભાગના સહયોગથી સરકારી કોલેજ ગાંધીનગર ખાતે પર્યાવરણ અને વન્યજીવ સંરક્ષણ અને સંવર્ધન વિષય પર મહાત્મા ગાંધી રોડ પરની દિવાલો પર વૉલ પેઈન્ટિંગ કરાશે.એનઆઈડીના 100 જેટલા વિદ્યાર્થીઓ સેવ એન્વાયમેન્ટ’સ્લોગન સાથે આજે સવારથી દિવાલ પર ક્રિએટીવ ચિત્રો બનાવીને ગાંધીનગરવાસીઓને પર્યાવરણનો મેસેજ આપશે.

મહાત્મા મંદિર રોડ પરની દિવાલો પર વૉલ પેઈન્ટિંગ કરાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો