તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • પ્રાંતિજ | પ્રાંતિજરેલ્વેસ્ટેશન જૂના બાકલપુર વિસ્તારમાં આવેલા ચિત્રિણી નર્સિંગ કોલેજ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રાંતિજ | પ્રાંતિજરેલ્વેસ્ટેશન જૂના બાકલપુર વિસ્તારમાં આવેલા ચિત્રિણી નર્સિંગ કોલેજ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રાંતિજ | પ્રાંતિજરેલ્વેસ્ટેશન જૂના બાકલપુર વિસ્તારમાં આવેલા ચિત્રિણી નર્સિંગ કોલેજ ખાતે જાયન્ટસ ગૃપના સહયોગથી સંવેદના કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કમલેશભાઇ પટેલ ગાંધીનગરવાળા અને જમનાદાસભાઇ વકીલ પ્રાંતિજ વાળા બંન્નેએ વકતવ્ય આપ્યું હતું. જેમાં બન્ને વક્તાઓએ વિદ્યાર્થીઓને ભણતરની સાથે જરનલ નોલેજ બાહ્ય જ્ઞાન આપી મંત્ર મુક્ત કરી દીધાં હતા.

ચિત્રિણી નર્સિંગ કોલેજમાં સંવેદના કાર્યક્રમ યોજાયો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો