તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોલવડા ગામની કે.કે.પટેલ સ્કૂલમાં આનંદમેળો યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | કે.કે.પટેલ વિદ્યાલય,કોલવડા ખાતે તાજેતરમાં આનંદમેળાનું આયોજન કરાયું હતું. માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાુના વિદ્યાર્થીઓએ વિવિધ 12 પ્રકારના સ્ટોલ બનાવ્યા હતા. વિદ્યાર્થીઓએ બનાવેલી અવનવી વાનગીઓનું વેચાણ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ સ્ટોલ ઉપરથી નાસ્તાની ખરીદી કરીને મિજબાની માણી હતી. આ પ્રસંગે શાળાના પ્રમુખ, મંત્રી તેમજ આચાર્ય ભાવનાબા વાઘેલા, કાર્યક્રમના કન્વીનર નારાયણભાઇ પટેલ તેમજ સમગ્ર શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...