તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દહેગામમાં દિવ્યાંગ બાળકો દ્વારા કરૂણા જાગૃતિ અભિયાન રેલી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માણસા | દહેગામ ખાતે વન વિભાગ રેન્જ ફોરેસ્ટ કચેરી અને બહેરા મુંગા શાળાના સહયોગથી પક્ષી બચાવો કરૂણા જાગૃતિ અભિયાનના ભાગ રૂપે રેલીનું નીકળી હતી.રેલીમાં બાળકોએ પક્ષી બચાવો, ચાઇનીઝ દોરીનો ઉપિયોગ ટાળવાને લગતા સુત્રો બોલ્યા હતા. રેલીનું પ્રસ્થાન મામલતદારે કરાવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...