લલિત કલા એકેડેમી દ્વારા કરાટે બ્લેક બેલ્ટ એવોર્ડ સેરેમની યોજાઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગર ભાસ્કર | આર એન લલિત કલા એકેડેમી અને મમતા સ્પોર્ટ્સ સેન્ટર દ્વારા કરાટે બ્લેક બેલ્ટ એવોર્ડ સેરેમની યોજવામાં આવ્યો હતો. વૈભવ રાવલ, રિદ્ધિ મારુ, યશરાજસિંહ ઝાલા, રિષભ રાવલ, પ્રાચી ચંદ, આસ્થા વ્યાસ, બર્ષિતા સામંતા અને રૂપમ સામંતાને એવોર્ડ અપાયો હતો.
અન્ય સમાચારો પણ છે...