તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પેથાપુરની મહાલક્ષ્મી-2 સોસા.દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | ગાંધીનગર જિલ્લાના પેથાપુરમાં આવેલી મહાલક્ષ્મી-2 સોસાયટીના રહિશો દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણનો કાર્યક્રમ તાજેતરમાં યોજવામાં આવ્યો હતો. જેમાં સોસાયટીના બાળકો, મહિલાઓ અને વડિલોએ કેન્ડલ માર્ચ કાઢી હતી. સોસાયટીથી નિકળેલી કેન્ડલ માર્ચ પેથાપુર બસ સ્ટેન્ડ સુધી જઇને પરત આવી હતી. ભારત માતા કી જય અને શહીદો અમર રહોના નારાથી પેથાપુરના માર્ગો ગુંજી ઉઠ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો