તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીનગર ભાજપ દ્વારા કમલદીપ કાર્યક્રમ ઊજવાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમગ્ર રાષ્ટ્ર ની સાથે ગાંધીનગર મહાનગર ભા.જ.પ. દ્વારા ઘ - ૪ સર્કલ પાસે કમલ દીપકાર્યક્રમની ભવ્ય ઉજવણી નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો .જેમાં ગુજરાતના સપૂત અને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા અપાયેલ છૂટ મુજબ ભારતીય વાયુ સેનાનાવીર જવાનો દ્વારા પાકિસ્તાન ઉપર એર સ્ટ્રાઈક કરીને ૩૫૦ જેટલા આંતકવાદીઓને તથા તેમના અડ્ડાઓ ને નેસતનાબૂદ કરી દેતા તેની ઉજવણીના ભાગરૂપે ભવ્ય ઉજવણી કરી હતી. તસવીર: કલ્પેશ ભટ્ટ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો