તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રેડ બાદ કલોલ તાલુકા પી.આઈ. ડાભી સસ્પેન્ડ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટનગરમાં સ્વાઇન ફ્લૂનો વાવર જળવાઇ રહ્યો છે. મંગળવારે વધુ એક પોઝિટીવ કેસ નોંધાવાની સાથે મહાપાલિકા વિસ્તારમાં સ્વાઇન ફ્લૂના નોંધાયેલા દર્દીઓની સંખ્યા 20 પર પહોંચી ગઇ છે. મહાપાલિકાના મેડિકલ ઓફિસર ડૉ. કલ્પેશ ગોસ્વામીના જણાવવા પ્રમાણે સેક્ટર 3માં રહેતી 36 વર્ષિય મહિલાને શરદિ, ખાંસી અને તાવની બિમારી લંબાયાના પગલે લોહિના નમુના લઇને પરિક્ષણ કરાવવામાં આવતા તેનો રિપોર્ટ પોઝિટીવ આવવાના પગલે તેના પરિવારજનોને નિરિક્ષણ હેઠળ લેવાયા છે. મહિલાને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો