ઇટાદરા પ્રા. શાળામાં વિદ્યાર્થીઓને ફાયર સેફ્ટીની માહિતી અપાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગર ભાસ્કર | ઇટાદરા પ્રાથમિક શાળા નંબર 1માં વિદ્યાર્થીઓને ફાયર સેફ્ટીની માહિતી અપાઇ. સેફ્ટી બોટલનો આગ લાગે ત્યારે કેવી રીતે ઉપયોગ કરવો અને કઈ બાબતો ધ્યાન રાખવી તેના નિદર્શન સાથે સમજ અપાઇ હતી. વિજ્ઞાન શિક્ષક હરેશભાઈએ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.
અન્ય સમાચારો પણ છે...