તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઇન્ટરનેશનલ પબ્લિક સ્કુલ,રાંધેજા ફ્રેન્સી ડ્રેસ સ્પર્ધા યોજાઈ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માણસા | ગાંધીનગર ઇન્ટરનેશનલ પબ્લિક સ્કુલ,રાંધેજામાં ફ્રેન્સી ડ્રેસ કોમ્પીટીશન તેમજ ક્રિકેટ અને બાસ્કેટ બોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ 1 થી 5ના ભૂલકાઓ વિવિધ વેશભૂષા રજૂ કરી હતી. ઉપરાંત ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે બાસ્કેટ બોલ અને ક્રિકેટ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને શાળાના સંચાલકો દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...