6 વર્ષમાં ધોરણ-12 સાયન્સના પરિણામમાં ઓટ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
6 વર્ષમાં ધોરણ-12 સાયન્સના પરિણામમાં ઓટ
ધોરણ-12 સાયન્સના પરિણામમાં ગાંધીનગર જિલ્લો સતત પછાત થઇ રહ્યો હોય તેમ ઘટતા જતા પરિણામ પરથી લાગી રહ્યું છે. દર વર્ષે જિલ્લાનું પરિણામ ઘટી રહ્યું છે. જેમાં વર્ષ-2013-14માં 96.87 ટકાની સામે વર્ષ 2014-15માં 5.5 ટકાના ઘટાડા સાથે પરિણામ 91.37 ટકા આવ્યું તેમાં પણ 5.16 ટકાના ઘટાડા સાથે વર્ષ 2015-16માં 86.21 ટકા તેમાં માંડ 0.31 ટકા વધારા સાથે વર્ષ 2016-17માં 86.52 ટકા આવ્યું હતું. 8.68 ટકાના ગાબડા સાથે વર્ષ 2017-18માં 77.84 ટકા અને તેમાંય ર.76 ટકા ઘટાડા સાથે વર્ષ 2018-19નું પરિણામ 75.08 ટકા આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...