મકાન માલિકોને માત્ર ભાડા સાથે નિસ્બત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મકાન માલિકોને માત્ર ભાડા સાથે નિસ્બત
મોટાભાગના મકાન માલિકોને માત્ર ભાડાં સાથે જ નિસબત હોય છે. જેને કારણે મકાનમાં કોણ રહે છે અને કઈ પ્રવૃત્તિ ચાલે છે તે અંગે તેમને જાણકારી સુદ્ધાં હોતી નથી. ઘણા મકાન માલિકો તો બ્રોકરોને ચાવી આપી દે છે. જે પોતાની રીતે જ ઈચ્છા હોય તેને મકાન આપીને મકાન માલિકને ભાડું પહોંચતું કરી દે છે.

‘લોકો સમજી મકાનો ભાડે આપે તે જરૂરી’
ગાંધીનગરના પ્રાણ પ્રશ્નો અંગે કાર્યકરત શહેર વસાહત મહામંડળના અરુણભાઈ બુચે કહ્યું હતું કે, ‘ગાંધીનગરમાં લોકોમાં એકલ દોકલ વિદ્યાર્થી કે લોકોને મકાન ભાડે આપી વધુ ભાડા મેળવવાનો ક્રેઝ છે. પણ લોકોએ કાયદાનું પાલન કરી સમજ પૂર્વક મકાન ભાડે આપવું જોઈએ. જેથી તેનાથી ઉદભવતી મુશ્કેલીઓનું નિર્માણ ન થાય. ’

અન્ય સમાચારો પણ છે...