તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંસ્થાઓ દ્વારા બાળકો સાથે હોળી પર્વ અને મહિલા દિનની ઉજવણી કરાઇ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ગાંધીનગર ભાસ્કર | સ્મિત ફાઉન્ડેશન અને શ્રી રામ ફાઉન્ડેશન દ્વારા નાના બાળકો સાથે હોળી પર્વ ઉજવાયો. ઉપરાંત મહિલા દિવસ નિમિત્તે મધર ટેરેસા, કિરણ બેદી, સાનિયા મિર્ઝા જેવી મહાન મહિલાના કાર્યોને મહિલાઓ અને બાળકો સમક્ષ ઉજાગર કર્યા હતા. જીત પારેખ તથા સમાજ સેવક મેહુલભાઈ જાદવ ઉપસ્થિત રહ્યાં હતાં.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો