તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સદ્દગત વકિલના પરિવારને બાર કાઉન્સિલ દ્વારા સહાય કરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | બાર કાઉન્સિલના નિયમ મુજબ વકિલના અવસાન બદલ તેમના પરિવારને આર્થિક સહાય કરવામાં આવે છે. જે અંતર્ગત ગાંધીનગર કોર્ટમાં વકિલાતની પ્રેક્ટિસ કરતા વકિલ તૃપ્તિબેનના અવસાન બદલ તેમના માતાને રૂપિયા 2,91,000નો મૃત્યુ સહાયનો ચેક બાર કાઉન્સિલના કમિટીના ચેરમેન શંકરસિંહ ગોહિલના હસ્તે આપવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...