તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હેપ્પી યુથ ક્લબના ત્રિવેણી આરોગ્ય કાર્યક્રમ યોજાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર ભાસ્કર | હેપ્પી યુથ ક્લબ દ્વારા સિદ્ધનાથ મહાદેવ, વાવોલ ખાતે મફત ત્રિવેણી આરોગ્ય કાર્યક્રમ તાજેતરમાં યોજાયો હતો. જેમાં સર્વ રોગ નિદાન સારવાર, સ્વાસ્થ્ય વર્ધક આયુર્વેદિક ઉકાળાનું વિતરણ અને હેપ્પી સ્વૈચ્છિક રક્તદાનનો કાર્યક્રમ યોજાયો હતો. કેમ્પમાં 150 દર્દીઓએ લાભ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...