તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છત્રાલની હાઇસ્કૂલમાં શુભેચ્છા અને ઇનામ વિતરણ કાર્યક્રમ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
aગાંધીનગર | છત્રાલમાં આવેલ ધી એ એલ ઝવેરી હાઇસ્કુલમાં ધો-10 અને 12ના વિદ્યાર્થીઓની આગામી બોર્ડની પરીક્ષામાં જલવંત સફળતા પ્રાપ્ત કરે તે માટે શુભેચ્છા સમારોહ અને વર્ષ 2018-19ની શાળાકીય સહ અભ્યાસિક પ્રવૃતિઓમાં ઉત્કૃષ્ઠ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને પ્રેરણા અને પ્રોત્સાહન પ્રાપ્ત થાય તે માટે ઇનામ વિતરણ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતું. આ સમારોહમાં અધ્યક્ષ તરીકે છત્રાલ કેળવણી મંડળના પ્રમુખ ભરતભાઇ શાહ, મુખ્ય મહેમાન તરેકે બેતાલીસ સમાજ કેળવણી મંડળ કલોલના મંત્રી માધુભાઇ પટેલ, કેળવણી મંડળના ઉપપ્રમુખ, મંત્રી, અન્ય સભ્યો,શાળાના આચાર્ય, શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો