તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગ્લેન્ડર રોગ: ગદર્ભ, અશ્વોને આવવા-જવા ઉપર પ્રતિબંધ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોર ગામ વિસ્તારમાં અશ્વમાં ગ્લેન્ડર, બેક્ટેરીયાથી થતો રોગચાળો જોવા મળ્યો છે. જેના પગલે રોગચાળો ફેલાતો અટકાવવા માટે ધી પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ ઇન્ફેક્સીયસ એન્ડ કોન્ટોઝીયસ ડીસીઝ ઇન એનીમલ્સ એક્ટ-૨૦૦૯ હેઠળ ગાંધીનગર તાલુકાના ગદર્ભ અને અશ્વપાલકોને અહીંથી બહાર જવા ઉપર અને બહારથી આવતા તમામ ગદર્ભ અને અશ્વપાલકોને ગાંધીનગર તાલુકામાં પ્રવેશ ઉપર નિષેધ ફરમાવાયો છે. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેમ તાલુકા પશુચિકિત્સક અધિકારી ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો