તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વુમન્સ ડેવલ્પમેન્ટ સેલ દ્વારા ગર્લ્સ ઇવેન્ટ યોજાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત કોમર્સ કોલેજ દ્વારા વુમન્સ ડેવલ્પમેન્ટ સેલ અંતર્ગત ગર્લ્સ ઇવેન્ટનો કાર્યક્રમ તાજેતરમાં યોજાયો હતો. જેમાં લગ્ન ગીત, મહેંદી, રંગોળી, બ્રાઇડલ મેક-અપ, હેર સ્ટાઇલ, નેઇલ આર્ટ, સલાડ ડેકોરેશન અને આરતી થાળી ડેકોરેશન સહિતની સ્પર્ધાઓ યોજવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો