તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગિયોડ અંબાજી મંદિરમાં આનંદનો ગરબો ગવાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | અંબાજી મંદિર, મુ.ગીયોડ, તા.જી.ગાંધીનગર ખાતે સવારે 10-30 થી 12-30 કલાક જ્યારે બપોરે 3 થી 6 કલાક દરમિયાન અલકાબેન પટેલના નિવાસ એ-2, ઇન્ફોસીટી ટાઉનશીપ, ઇન્ફોસીટી, ગાંધીનગર ખાતે રંજનબેન બ્રહ્મભટ્ટના કંઠે આનંદનો ગરબો ગાવાનો કાર્યક્રમ તારીખ 19મી, શુક્રવારના રોજ યોજાશે.

અન્ય સમાચારો પણ છે...