તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગાંધીનગર | ગાંધીનગરમાં સરગાસણ સાર્થક મોલની સામેથી ખુલ્લી જગ્યામાંથી સે-7

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | ગાંધીનગરમાં સરગાસણ સાર્થક મોલની સામેથી ખુલ્લી જગ્યામાંથી સે-7 પોલીસે આઈપીએલ પર સટ્ટો રમતા અને રમાડતા બે શખ્સોને ઝડપી લીધા છે. પોલીસે ઝડપાોલા બંને શખ્સ પાસેથી 48,080ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી કુલ 8 લોકો સામે જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો છે. આ બનાવથી આ વિસ્તારમા ભારે ચકચાર મચી જવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...