તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગાંધીનગર | લોકસભા ચૂંટણી અંતર્ગત રન ફોર મતદાર જાગૃતિ દોડનો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | લોકસભા ચૂંટણી અંતર્ગત રન ફોર મતદાર જાગૃતિ દોડનો કાર્યક્રમ તારીખ 16 એપ્રિલના સવારે 6:00 કલાકે મહાત્મા મંદિર ગેટ નંબર 5 ખાતેથી આરંભ થશે. આ દોડ ઘ-4થી વિધાનસભા સામે થઈ બીએસએનએલ ઓફિસથી બેંક ઓફ બરોડા થઈ મહાત્મા મંદિર ગેટ નંબર 5 પાસે પરત ફરશે. જેમાં 5000થી વધુ લોકો જોડાશે.

અન્ય સમાચારો પણ છે...