તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીનગર ઇન્સિ. ઓફ ટેકનોલોજી દ્વારા રક્તદાન શિબિરનું આયોજન

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગર | ગાંધીનગર ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી દ્વારા ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી (બ્લડ બેંક) સાથે મળીને એક રક્તદાની શિબીરનું આયોજન જીઆઇટી કોલેજ કેમ્પસમાં કર્યું હતુ. ડો.એચ.એન.શાહ સંસ્થાના આચાર્ય એ જાણાવ્યુ હતુ કે સંસ્થા વિધાર્થીઓના સર્વાંગી વિકાસ માટે તેમજ જવાબદાર સંવેદનશીલ નાગરીકોને માટે વર્ગખંડમાં નિયમિત શિક્ષણ ઉપરાંત વર્ષ દરમિયાન પતંગોત્સવ, રમત-ગમત સ્પર્ધા, ટેકનિકલ ફેસ્ટિવલ (ટેચ સ્ટ્રીમ), ઇસ્ન્ડીસ્ટ્રીયલ વિઝીટ સેમીનાર એસ.ટી.ટી.પી.એસ., સાંસ્ક્રુતિક ઉત્સવ(ઝાઝબા) વગેરેનું આયોજન કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો