તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગાંધીનગર | ગાંધીનગરના મેયરની ચૂંટણી સંપન્ન થયાના પુરા 5 મહિના

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | ગાંધીનગરના મેયરની ચૂંટણી સંપન્ન થયાના પુરા 5 મહિના અને 10 દિવસ બાદ રીટાબેન પટેલે મેયર પદ્દનો તાજ પહેર્યો હતો. સામાન્ય સભા બોલાવીને મેયરની ચૂંટણીના પરિણામની જાહેરાત સહિત કાયદેસર કરાયા વગર રીટાબેન મેયર તરીકે ચાર્જ ન લઇ શકે તે મુદ્દે વિપક્ષના નેતા શૈલેન્દ્રસિંહ બિહોલા, કોંગ્રેસના સભ્યોએ કમિશનરને રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...