ગાંધીનગર | ધોરણ 12 સાયન્સના નીટની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | ધોરણ 12 સાયન્સના નીટની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે મેડિકલ એડમિશન ગાઇડન્સનો ફ્રી સેમિનાર તારીખ 12મીએ રવિવારે સાંજે 5થી 7 કલાક દરમિયાન ઇન્ફોસિટી કલબ ખાતે યોજાશે. ઇન્ડિયન મેડીકલ એસોસીએશન, ગાંધીનગરના પ્રસીડેન્ટ ડૉ. અનિલ ચૌહાણ તથા એજ્યુકેશન એક્સપર્ટ દ્વારા વિદ્યાર્થી અને વાલીઓને એમબીબીએસ કોર્સનું માર્ગદર્શન અપાશે. ફ્રી સેમિનારમાં ભાગ લેવા માટે મોબાઇલ નંબર 6356350699 પર રજીસ્ટ્રેશન કરાવી લેવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...