તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગાંધીનગર | મેકિંગ અ-ડિફરન્સ ગૃપ દ્વારા કડકડથી ઠંડીથી રક્ષણ મળે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | મેકિંગ અ-ડિફરન્સ ગૃપ દ્વારા કડકડથી ઠંડીથી રક્ષણ મળે તે માટે ઉવારસદ પ્રાથમિક કુમાર શાળાના વિદ્યાર્થીઓને મફત સ્વેટર આપવામાં આવ્યા હતા. આ રીતે આ ગ્રુપ તરફથી સમાજસેવા લક્ષી કામગીરી કરવામા આવતા આ ગ્રુપની આવી પ્રવૃતિ બદલ શહેરના અનેક આગોવાનો તેમજ સેવાભાવી સંસ્થા તરફથી આ ગ્રુપની આવી કામગીરીની પ્રશંસા કરવામા આ‌વી હતી.

અન્ય સમાચારો પણ છે...