તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીનગર ભાસ્કર | નિસર્ગ સાયન્સ કોમ્પ્યુનિટી સેન્ટર, ગાંધીનગર દ્વારા લીંબોદરાની

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર ભાસ્કર | નિસર્ગ સાયન્સ કોમ્પ્યુનિટી સેન્ટર, ગાંધીનગર દ્વારા લીંબોદરાની પી.આર.શાહ હાઇસ્કુલમાં બાલ ઉર્જા રક્ષક દળ અંતર્ગત ઉર્જા અંગેનો સેમિનાર યોજાયો હતો. જેમાં પ્લાસ્ટિક મુક્ત ભારત, ઉર્જા બચાવવાના વિવિધ કુદરતી સ્ત્રોતોનો ઉપયોગ, સૌર ઉર્જા, પવન ઉર્જા, ભૂતાપીત ઉર્જા, સમુદ્ર ઉર્જા સહિતની જાણકારી સેન્ટરના હાર્દિકભાઇએ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો