તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હ્યુમન ફાઉન્ડેશન દ્વારા મફત પક્ષી પરબનું વિતરણ કરાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | આગ ઝરતી ગરમીમાં અબોલ પક્ષીઓની તરસ છીપાવવા માટે હ્યુમન ફાઉન્ડેશન ગાંધીનગર દ્વારા પક્ષી પરબનું મફત વિતરણ કરાશેે. નવ વર્ષથી સેવાકાર્ય કરતા હ્યુમન ફાઉન્ડેશન દ્વારા શનિ અને રવિવારે સવારે 9 કલાક થી સાંજે 6 કલાક સુધી પ્લોટનં.525/2, નંદનવન સોસાયટી, ઘ-6 કોર્નર નજીક, સેક્ટર-22 ખાતે.

અન્ય સમાચારો પણ છે...