તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફોરમેન ઈન્સ્ટ્રક્ટર ભરતીમાં ગેરરિતી થયાનાે આક્ષેપ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગર | GSSSB દ્વારા ફોરમેન ઈન્સ્ટ્રક્ટરની ભરતીમાં પેપર તથા અનુભવની ચકાસણીમાં ગેરરિતી થતી હોવાના આક્ષેપ સાથે કેટલાક ઉમેદારોએ ગુજરાત ગૌણ સેવા પંસદગી મંડળના ગેરસચિવને આવેદનપત્ર આપ્યું છે. 25 ફેરબ્રુઆરીએ ફોરમેન ઈન્સ્ટ્રક્ટરની ભરતીનું પરીણામ જાહેર કરાયું છે. ત્યારે કેટલાક ઉમેદવારોએ ગેરરિતી કરાઈ હોવાનો આક્ષેપ અરજીમાં કરાયો છે. જેમાં એક જ પરિવારના ત્રણ ઉમેદવારો પાસ થયા હોવાની નકલો ઉમેદવારોએ પોતાની અરજીમાં જોડી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો