તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરેશ પટેલ ત્રીજી વખત કૃભકોનાં ડિરેક્ટર બન્યા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગર અને ગુજરાતનાં યુવા સહકારી આગેવાન પરેશ પટેલ કૃષક ભારતી કો-ઓપ લિ. ( કૃભકો ) ન્યુ દિલ્હીનાં ડિરેક્ટર તરીકે બિનહરીફ વિજેતા થયા છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સહકારી સંસ્થા કૃભકોના 9 ડિરેક્ટરની યોજાયેલી ચૂંટણીમાં યુવા સહકારી આગેવાન પરેશ પટેલ બિનહરિફ ચૂંટાઈ આવતા ગાંધીનગર અને રાજયના ગૌરવમાં વધારો થયો છે.

આ અગાઉ કૃભકોમાં ૨૦૧૦-૧૫, ૨૦૧૫-૨૦ બાદ હવે ૨૦૨૦-૨૫નાં વર્ષ માટે તેઓ ચૂંટાતા ગાંધીનગર જિલ્લાનાં સહકારી સહિત વિવિધ ક્ષેત્રના આગેવાનો અને કાર્યકરોએ અભિનંદન પાઠવ્યા હતા. આ ઉપરાંત કૃભકોમાં ગુજરાતની અન્ય એક બેઠક પર રાજકોટ ડિસ્ટ્રીકેટ કોઓપ. બેંકના વાઈસ ચેરમેન અને ગુજકોમાસોલનાં ડિરેક્ટર મગનભાઇ વડાલિયા ચૂંટાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો