તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આઇએનઆઇએફડીના વિદ્યાર્થીઓ દ્વારા ફેશન શો યોજાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આઇએનઆઇએફડી ગાંધીનગર ખાતે વિદ્યાર્થીઓ દ્વારા ફેશન શો યોજાયો હતો વિવિધ ડિઝાઇન પર ગાર્મેન્ટ બનાવી રેમ્પ વોક કરવામાં આવ્યું હતું. જેના માટે વિદ્યાર્થીઓએ 3 મહિનાથી વધારે મહેનતકરી હતી ઇન્સ્ટિટ્યૂટના 63 વિદ્યાર્થીઓએ 10થી વધુ થીમ પર ફેશન શોનું આયોજન કર્યું હતું, જેમાં 110થી વધુ ગાર્મેન્ટ્સનો સમાવેશ કરાયો હતો. ડિઝાઇન ગાર્મેન્ટ્સ સાથે 90થી વધારે મોડેલોએ રેમ્પવોક કર્યું હતું. તસવીર: કલ્પેશ ભટ્ટ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

    વધુ વાંચો