તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

1 માર્ચથી વાજબી ભાવની દુકાન સંચાલકોની હડતાલ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વ્યાજબી ભાવની દુકાનોના રાજ્ય આખાના સંચાલકો દ્વારા સરકાર સમક્ષ લાંબા સમયથી કમિશનમાં વધારો કરવા સહિતની માગણીઓ કરાઇ રહી છે.

રાજ્ય કક્ષાના ફેરપ્રાઇઝ શોપ ઓનર્સ એસોસીએશન દ્વારા ગત તારીખ 11 અને 12મીએ માસ સીએલનો કાર્યક્રમ આપ્યા બાદ તારીખ 21 અને 22મી ફેબ્રુઆરીએ પાટનગરમાં સત્યાગ્રહ છાવણી પર ધરણા યોજવામાં આવ્યા હતા. પરંતુ સરકાર તરફથી કોઇ પ્રતિભાવ આપવામાં નહીં આવતા હવે તારીખ 1 માર્ચથી રાજ્યમાં તમામ રાશન વિતરકો દ્વારા હડતાળ પાડવામાં આવનાર છે.

રાજ્ય કક્ષાના એસોસીએશનના આ નિર્ણયના પગલે જિલ્લા એસોસીએશન દ્વારા આ મુદ્દે કલેક્ટર અને જિલ્લા પુરવઠા અધિકારીને આવેદનપત્ર પણ પાઠવી દેવાયું છે અને તારીખ 1થી તમામ દુકાનો પરથી વિતરણ બંધ કરી દેવાની જાહેરાત કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો