તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બ્લીસ સ્કૂલમાં ન્યુક્લિયર ઊર્જાના ભવિષ્ય વિષય પર નિબંધ સ્પર્ધા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | ભારત સરકારના ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ર્બ્લીસ સ્કુલ, સેક્ટર ૨૪માં ન્યુક્લિયર ઉર્જાનું ભવિષ્ય વિષય ઉપર બાળ નિબંધ લેખન સ્પર્ધા યોજાઇ હતી. શાળાના ૩૧૭ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં ધોરણ 8નો વિદ્યાર્થી જીતેન્દ્ર પ્રજાપતિ અને ધોરણ 7નો વિદ્યાર્થી કુલદીપ ઝાલા વિજેતા વિજેતા બન્યા હતાં. બાળકોની અભિવ્યક્તિએ તેમની સજર્નાત્મકતાનો એક સંકેત છે. બાળકોએ ખુબ જ સુંદર રીતે ઊર્જાનું મહત્વ રજુ કર્યું હતુ અને પરમાણુ ઊર્જા વીજળી ઉત્પાદન કેવી રીતે પર્યાવરણ માટે નુકશાનકારક નથી તે પણ દર્શાવેલ છે. સ્પર્ધાના વિજેતા બાળકોને આચાર્ય નિકુંજ શ્રીમાળીએ ઈનામો આપ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...