તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચ રોડ પરના અકસ્માતમાં વડીલનો બચાવ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટનગરના ચ રોડ પર સેક્ટર-30 પાસે બે કાર વચ્ચે અકસ્માતમાં વડીલનો આબાદ બચાવ થયો છે. સે-30 ગોલ્ડન પાર્ક સોસાયટીમાં રહેતાં નંદલાલ પટેલ રવિવારે સવારે સે-21ના વૈજનાથ મંદિર દર્શન કરીને ઘરે પરત ફરતાં હતા.

તેઓ ચ રોડ પરથી સે-30ના કટ પહેલાં તેઓએ વળવા માટે સાઈડ લાઈટ બતાવીને કાર ધીમી કરી ત્યારે પાછળથી બીજી કાર તેમની કારને ટક્કર મારી હતી. જેમાં વડીલની કાર પલટી ગઈ હતી. અકસ્માતમાં તેમને ખાસ ઈજા પહોંચી ન હતી પરંતુ કારને ભારે નુકસાન થયું હતું. વડીલે તેનું નામ પૂછતાં તે નરોડાનો સંદીપ જાણાણી હોવાનું સામે આવતા નંદલાલ પટેલે તેની સામે સેક્ટર-21 પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો