તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્રાફિક નિયમના પાલન માટે પતંગ-સેફ્ટીગાર્ડનું વિતરણ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
12 જાન્યુઆરીએ રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી નિમિતિ ગાંધીનગર જિલ્લા પોલીસ વડા મયૂર ચાવડાના માર્ગદર્શનમાં ટ્રાફિક પીઆઈ એમ. આર. પુવારે સ્ટાફના માણસો તથા વસાહત મંડળના હોદ્દેદારો, આરટીઓ અધિકારી સાથે મળી વાહન ચાલકોને સલામતીની સમજૂતી આપી હતી.

ચ-0 સર્કલ પાસે પોલીસ સ્ટાફે વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોના પાલન બાબતે હેલ્મેટ તથા સીટબેલ્ટ પહેરવા, ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ નહીં કરવા સમજૂતી આપી હતી. લોકોને ટ્રાફિકના નિયમો પાળવા પ્રોત્સાહિત કરવા ટ્રાફિક પોલીસ તરફથી સેફ્ટીગાર્ડ-ફૂલ, આરટીઓ તરફથી પતંગ-પેમ્ફલેટ તથા વસાહત સંઘ તરફથી પેમ્ફલેટનું વિતરણ કરાયું હતું.

ટ્રાફિક પોલીસ, વસાહત મંડળ અને આરટીઓ દ્વારા વાહન ચાલકોને સલામતીની સમજૂતી અપાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો