તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહામંડળ દ્વારા 200થી વધુ શ્રમિકોને ચપ્પલનું વિતરણ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | ગાંધીનગર સચિવાયલ સંકૂલમાં શહેર વસાહત મહામંડળ દ્વારા શ્રમિકોની ચરણસેવા કરવામાં આવી એટલે તે કાળઝાળ ગરમીમાં તેમને ચપ્પલનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવાકાર્યમાં અરુણ બુચ. બી.એ. શુક્લ, મયુર વ્યાસ, શશીકાંત મોઢા દ્વારા આયોજીત આ સેવાનો 200થી વધુ શ્રમિકોએ લાભ લીધો હતો. આગામી દિવસોમાં બાળકો અને શ્રમિકોની ચરણસેવા મહામંડળ તથા અરુણોદયસેવા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...