તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઇસનપુરમાંથી ડાકોર-પાવાગઢ પગપાળા સંઘને પ્રસ્થાન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | ઇસનપુર મોટાના ગોપાલ ભજન મંડળ દ્વારા ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓ તેમજ સેવાકિય કાર્યો કરવામાં આવી રહ્યા છે. જેમાં મંડળ દ્વારા છેલ્લા 25વર્ષથી ડાકોર પગપાળા અને 15વર્ષથી પાવાગઢ પ્રવાસનું આયોજન કરવામાં આવે છે. ગરીબોને અનાજ વિતરણ, ગાયોને ઘાસ નાંખવામાં આવે છે. તુલસીવિવાહ જેવા ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી કરવામા આવે છે.

અન્ય સમાચારો પણ છે...