તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દહેગામ | સમાજના પરિવારનો પરસ્પર નજીક લાવવા તેમજ સમાજ પ્રત્યે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દહેગામ | સમાજના પરિવારનો પરસ્પર નજીક લાવવા તેમજ સમાજ પ્રત્યે યુવાનોને જાગૃત્ત કરવા માટે જિલ્લાના દહેગામ તાલુકામાં ગત રવિવારના રોજ જયસ્વાલ યુવા સંગઠન, દહેગામનો પ્રથમ સ્નેહમિલન સમારોહ તાજેતરમાં અતિથી પાર્લ હોટલ, ઋષિલ મોલ, જીઆઇડીસી રોડ, દહેગામ ખાતે યોજાયો હતો. જેમાં હાસ્યરસ અને સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ તમામ લોકોએ ભોજન લીધું હતું.

અન્ય સમાચારો પણ છે...