તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

DA-IICTના પદવીદાન સમારોહમાં 465 વિદ્યાર્થીને ડિગ્રી અપાઈ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધીરુભાઇ અંબાણી ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ફર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેક્નોલોજી (ડીએ-આઇઆઇસીટી)નો 15મો પદવીદાન સમારોહ ગાંધીનગર સ્થિતિ ડીએ-આઇઆઇસીટી કેમ્પસ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે 465 વિદ્યાર્થીઓએ તેમની ડિગ્રી મેળવી હતી, જેમાં 11 પીએચડી સ્કોલર્સનો પણ સમાવેશ થાય છે. નીચેના વિદ્યાર્થીઓએ સારું પ્રદર્શન કરવા બદલ પ્રેસિડેન્ટ્સ ગોલ્ડ મેડલ મેળવ્યાં હતા. તસવીર: કલ્પેશ ભટ્ટ

અન્ય સમાચારો પણ છે...