તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમર્પણ ધ્યાન પરિવારના 3300 સાધકૌએ ચૈતન્યનો લાભ લીધો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | તાજેતરમા અમદાવાદમા હેતાર્થ પાર્ટી પ્લોટમા સવારે છ વાગે શ્રી ‌શિવકૃપાનંદ સ્વામીજીના સાંનિધ્યમા સમર્પણ ધ્યાન પરિવારના 3300 સાધકૌએ ચૈતન્યનો લાભ લીધો હતો. અને ધ્યાનથી આધ્યાત્મિક પ્રગતિ કેવી રીતે થાય છે તે જાણીને વિવિધ પ્રશ્નો દ્વારા આત્મસમાધાન પ્રાપ્ત કરવામા આવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...