તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમર્પણ ધ્યાન પરિવારનુ ઉત્તર ગુજરાતનુ સ્નેહ સંમેલન યોજાયુ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | સમર્પણ ધ્યાન પરિવારનુ ઉત્તર ગુજરાત એચસીએચ સંચાલક સ્નેહ સંમેલન તાજેતરમા ઉમિયા માતા મંદિર હોલ, ગાંધીનગર ખાતે ખૂબજ ચૈતન્યપૂર્ણ વાતાવરણમા ગુરુકૃપા ખાતે યોજાઈ ગયુ તેમા અનેક લોકોએ ભારે ઉત્સાહભેર હાજરી આપી હતી. અને વિવિધ મુદાઓ પર ચર્ચા-વિચારણા કરવામા આવી હતી.

અન્ય સમાચારો પણ છે...