તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કલોલના કલ્યાણપુરાની ઈશ્વર પ્રાથમિક શાળામાં ડે સેલિબ્રેશન કાર્યક્રમ યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલોલ | કલોલના કલ્યાણપુરામાં આવેલી ઈશ્વર પ્રાથમિક શાળામાં નવા વર્ષની ઊજવણીના ભાગરૂપે જુ.કેજી. થી ધો-૮ ના વિદ્યાર્થીઓ માટે ડે સેલિબ્રેશનનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા વર્ગ સુશોભન કરવામાં આવ્યુ હતું. ઉપરાંત વિવિધ ડે રાખવમા આવ્યા હતાં. જેમાં બ્લેક એન્ડ વ્હાઇટ ડે, રેડ ડે,યલો ડે,સાડી ડે,ટ્રેડિશનલ ડે જેવા વિવિધ ડે ની ઊજવણી કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...