ચ-6 સર્કલમાં રાત્રે ડમ્પર ઘૂસતાં નુકસાન, કોઈ જાનહાનિ નહીં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સોમવારે રાત્રે ચ-6 સર્કલ પર એક ટ્રક ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. લાયન્સ ક્લબ ગાંધીનગર દ્વારા તૈયાર થયેલા સર્કલને ભારે નુકાસાન પહોંચતા પ્રમુખ બીમાસંદરા ગૌડાએ સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. GJ-18-AZ-9815 નંબરના ટ્રક ચાલકે સર્કલને ભારે નુકસાન કરતાં લાયન્સ ક્લબના હોદ્દેદારો ત્યાં પહોંચી ગયા હતા. ત્યારે ભૂપતભાઈ ભરવાડ નામે ટ્રક માલિક આવ્યો હતો જેણે સર્કલના નુકસાનનો ખર્ચો આપવાનું કહ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...