તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાંધેજાની GIPSમાં વેશભૂષા અને ક્રિકેટનો કાર્યક્રમ યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દહેગામ | સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ નિમિતે ભાજપ યુવા મોરચા દ્વારા દહેગામ અને બહિયલ ખાતે સ્વામી વંદનાનો કાર્યક્રમ યોજાયો હતો.જે કાર્યક્રમમાં શહેર પ્રમુખ નાગજીભાઇ રબારી,મહામંત્રી અમરીશભાઇ બ્રહ્મભટ્ટ,યુવા પ્રમુખ ગોપાલભાઇ બારોટ,પ્રદેશ આમંત્રિત સભ્ય રાકેશભાઇ રબારી,જિલ્લા યુવા મોરચાના ઉપપ્રમુખ યોગેન્દ્ર શર્મા,મંત્રી જયેશ આહિર,એપીએમસી ચેરમેન સુમેરૂભાઇ અમીન સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે ઉપસ્થિત અગ્રણીઓ દ્વારા સ્વામી વિવેકાનંદજીના જીવન ચરિત્ર યાદ કરી તેઓને અંજલિ આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...