તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરિણીતાને ત્રાસ આપનારા સામે ફરિયાદ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદના જમાલપુરની ભટીયારવાડ મસ્જીદ સામે રહેતા મહંમદઅલ કુરેશીએ તેમની દિકરી શબાનાબાનુના લગ્ન કલોલં રહેતા સોહેબ સદરૂભાઇ બહેલીમ સાથે સમાજના રીત રીવાજ મુજબ કરાવ્યા હતા.

લગ્નના એક વર્ષ બાદ આ પરિણીતાને તેના પતિ સહિત સાસરીયા દહેજની માંગણી કરી અવાર નવાર શારીરીક તેમજ માનસીક ત્રાસ ગુજારતા હતા. તેમજ પરિણીતાને ગાળો બોલી ગડદાપાટુનો માર મારતા ત્રાસી ઉઠેલી પરિણીતાએ તેના પતિ સોહેબ, સાસુ બિસ્મીલ્લાબાનુ, સસરા સદરુભાઇ, નણંદ મુન્નીબેન તેમજ જેઠ અસલમ સામે ફરિયાદ નોંધવતા પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...