તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચિલોડા પાસે કારમાથી દારૂની 130 બોટલો મળી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ચિલોડામાં દારૂનો જથ્થો ભરીને જઈ રહેલી કાર રોડની સાઈડમાં ઉતરી જતા ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો હતો. પોલીસે કાર ચેક કરતાં દારૂની 130 બોટલો મળી આવી હતી. જેને પગલે પોલીસે 3.39 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને કાર નંબરના આધારે ચાલક સામે ગુનો નોંધ્યો છે.

ચિલોડા સર્કલથી અમદાવાદ તરફ જતા નેશનલ હાઈવે નંબર-8 પર ક્રિષ્ણા હોસ્પિટલની સામે એક કાર રોડ પરથી નીચે ઉતરી જતા કારને કાઢી ન શકતા સ્વિફ્ટ કારનો ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો હતો. કાર અંગે માહિતી મળતા ચિલોડા પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચીને કાર ચેક કરતાં અંદરથી 39 હજારની દારૂની 130 બોટલો મળી આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો