તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચૌધરી બીસીએ કોલેજ સેક્ટર-7 ખાતે ટીન ટેલેન્ટ સ્પર્ધા યોજાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત જ્યોતિબેન મણિલાલ ચૌધરી ઇન્સ્ટીટ્યુટ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન (બીસીએ પ્રોગ્રામ), સેક્ટર-7 ખાતે ટેલેન્ટ સ્પાર્ક અંતર્ગત ટીન ટેલેન્ટ સ્પર્ધા તાજેતરમાં યોજાઇ હતી. જેમાં ગાંધીનગર અને અમદાવાદ જિલ્લાની શાળાઓમાં ધોરણ-11 અને ધોરણ-12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓએ મહેંદી, રંગોળી, સલાડ ડેકોરેશન, અંગ્રેજી ગ્રામર કંટેસ્ટ અને કોમ્પ્યુટર કન્સેપ્ટ સહિતની વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. જેમાં રંગોલી સ્પર્ધામાં પ્રથમ ક્રમે અર્પી ગજ્જર, મહેંદીમાં વિષ્ણા ચૌધરી, સલાડ ડેકોરેશનમાં કિન્નરી ચૌધરી, અંગ્રેજી ગ્રામર ટેસ્ટમાં અંજલી વર્મા, કોમ્પ્યુટર ટેસ્ટમાં વર્ષો ચૌધરી વિજેતા બની હતી.

અન્ય સમાચારો પણ છે...