તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આર જી કન્યા સ્કૂલમાં બાલ રાષ્ટ્રીય વિજ્ઞાન દિનની ઉજવણી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ગાંધીનગર ભાસ્કર |રાષ્ટ્રીય વિજ્ઞાન દિનની ઉજવણી નિમિત્તે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્રેરીત નિસર્ગ સાયન્સ સેન્ટર દ્વારા આર.જી.કન્યા સ્કૂલ, સેક્ટર-23 ખાતે વુમન ઇન સાયન્સના વિષય સાથે કરી હતી. જેમાં બાલ વૈજ્ઞાનિકોની સંસદ કાર્યક્રમ યોજીને ડો.વિક્રમ સારાભાઇ, અબ્દુલ કલામ, એલેક્ઝાંર ફ્લેમીંગ, એડવર્ડ જેનર, લૂઇ પાશ્વર, થોમસ આલ્વા એડીસન, ડો.જગદીશચંદ્ર બોઝ સહિતના વૈજ્ઞાનિકોની જાણકારી આપી હતી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો